ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યવંદન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચૈત્યવંદન'''</span> : સાધુ કવિઓ દ્વારા પ્રયુક્ત બૌદ્ધસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચૈત્યપરિપાટી | |||
|next = ચોવીસી | |||
}} |
Latest revision as of 14:18, 25 November 2021
ચૈત્યવંદન : સાધુ કવિઓ દ્વારા પ્રયુક્ત બૌદ્ધસ્તૂપ-ચૈત્ય અને જિનાલયનાં વર્ણન-સ્તુતિ કરતો ઢાળબદ્ધ મધ્યકાલીન કાવ્યપ્રકાર. તીર્થંકરની મૂર્તિને નમસ્કાર તથા દેરાસરની પ્રદક્ષિણા કરતી વેળા તીર્થંકરનું માહાત્મ્ય પણ એમાં ગવાતું હોય છે. ચૈત્યવંદનનું ગાન ધાર્મિકવિધિ રૂપે થાય છે.
ર.ર.દ.