ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્ષુદ્રકર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ક્ષિતિજ | |previous = ક્ષિતિજ | ||
|next = | |next = | ||
}} | }} | ||
<br> | <br> |
Latest revision as of 14:40, 25 November 2021
ક્ષુદ્રકર્ષ (Chosism) : ફ્રેન્ચ સંજ્ઞા. આ સંજ્ઞા રોબ ગ્રિયે જેવાની નવી નવલકથાઓમાં આવતાં ક્ષુદ્ર કે નજીવી વસ્તુના લાક્ષણિક વીગતખચિત વર્ણનને સૂચવે છે.
ચં.ટો.