ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/છ/છદ્મ લેખક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''છદ્મલેખક(Ghost-Writer)'''</span> : પુસ્તકમાં લેખક તરીકે જેનું ન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = છદ્મનામ
|next = છપ્પો
}}

Latest revision as of 15:04, 25 November 2021


છદ્મલેખક(Ghost-Writer) : પુસ્તકમાં લેખક તરીકે જેનું નામ પ્રકાશિત ન થયું હોય પરંતુ વાસ્તવમાં જે પુસ્તકનો કર્તા હોય તેવો લેખક. અન્ય વ્યક્તિના નામે લેખન કરવા પાછળ સારા-નરસા અનેક હેતુઓ કામ કરતા હોય છે. આ બાબત સાહિત્યિક સંશોધનમાં અડચણ ઊભી કરનારી બને છે. પ.ના.