ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગતદર્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous =
|next = જગતનાં ભાષાકુળો
}}

Latest revision as of 08:03, 26 November 2021


જગતદર્શન(world view, weltanchanung) : લેખકની જગત પરત્વેની દૃષ્ટિ, જગત અને વાસ્તવ પરત્વેનો એનો અભિગમ, બીજી રીતે કહીએ તો સમાજ, મનુષ્યજાતિ અને અસ્તિત્વ અંગેના લેખકના કલ્પ કે એના તત્ત્વવિચારને આ સંજ્ઞા લાગુ પડે છે. ચં.ટો.