ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટુચકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ટુચકો'''</span> : લાઘવયુક્ત હાસ્યપૂર્ણ કથાપ્રકાર. ટુચક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ટી વી સ્ક્રિપ્ટ
|next = ટેક
}}

Latest revision as of 10:02, 26 November 2021


ટુચકો : લાઘવયુક્ત હાસ્યપૂર્ણ કથાપ્રકાર. ટુચકાની વસ્તુ સામગ્રી તેમજ નિરૂપણશૈલી સંદર્ભે આશ્ચર્યજનકતા, તાર્કિકતા, તીક્ષ્ણતા અને લાઘવ અનિવાર્ય લક્ષણ મનાયાં છે. ઘટેલી ઘટના સંદર્ભે દૃષ્ટાંતકથા રૂપે ટાંકવામાં આવતો ટુચકો મૂળે કથનાત્મક સાહિત્યસ્વરૂપ/પ્રકાર છે. કેટલાક, ટૂંકી વાર્તાના વિસ્તરણનાં મૂળ ટુચકામાં જુએ છે. ર.ર.દ.