ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિસંપ્રદાય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્વનિસંપ્રદાય'''</span> : આચાર્ય આનંદવર્ધન ધ્વનિ...")
 
No edit summary
Line 11: Line 11:
૫, કાવ્યના મુખ્ય બે પ્રકારો છે : ધ્વનિકાવ્ય અને ગુણીભૂતવ્યંગ્યકાવ્ય. ચિત્ર તો કાવ્યાનુકાર જ કહેવાય – અણઘડ રસોઇયાએ બનાવેલી રસોઈ જેવો (-લોચનકાર) – પાછળથી આ ભેદો ઉત્તમ-મધ્યમ અને અધમ તરીકે પ્રસ્થાપિત થયા છે.

૬, ધ્વનિના પછી આનંદવર્ધને કાવ્યનાં અન્ય તત્ત્વોનો અનાદર ન કરતાં તે સઘળાં, જેવાં કે રીતિ, વૃત્તિ, ગુણ, અલંકાર, સંઘટના-નું તેમના સર્વાશ્લેષી સિદ્ધાન્ત – ‘રસધ્વનિવ્યંજના’માં સમાયોજન સાધ્યું. આમાંથી ગુણને રસના ધર્મોનું સ્થાન મળ્યું અને સમ્યક્ પ્રયુક્ત અલંકારને અંતરંગત્વનું જ સ્થાન મળ્યું. અપૃથગ્યત્નનિર્વર્ત્ય અનાયાસે પ્રવૃત્ત થતો અલંકાર ધ્વનિમાર્ગમાં બહિરંગ બની જતો નથી એ મહત્ત્વનું પ્રતિપાદન કર્યું.  

૭, સૈદ્ધાન્તિક પ્રયોગોની સુસ્પષ્ટતા નોંધપાત્ર છે. અત્યાર સુધી પૂર્વાચાર્યો ‘અલંકાર’ શબ્દનો વ્યાપક અર્થ કરીને કાવ્યના ગુણ, વૃત્તિ, રીતિ, શબ્દાર્થના અલંકાર અને રસ સુધ્ધાં. ‘અલંકાર’માં કાવ્યસૌન્દર્યમાં સમાવતા કે સકળ તત્ત્વોને ‘અલંકાર’ની વ્યાપક પરિસીમામાં બાંધી લેતા. ધ્વનિસિદ્ધાંત સ્થપાતાં આ ભેળસેળ દૂર થઈ ગઈ. અને હવે ‘અલંકાર’ શબ્દનો સીમિત અર્થ જ પ્રયોજાવા લાગ્યો અને કાવ્યસૌન્દર્ય કિંવા કાવ્યના આત્માનું કહો કે ‘અલંકાર્ય’નું સ્થાન ‘ધ્વનિ’ (=રસધ્વનિ)એ લીધું પછી આ દૃષ્ટિએ બધી પરિભાષાઓ નિયત થઈ.  

૮, રસવત્ અલંકાર વિષે તદ્દન નૂતન અભિગમ અપનાવવામાં આવ્યો. પૂર્વાચાર્યો પ્રધાન રસને પણ અલંકાર માનતા, જ્યારે ધ્વનિસંપ્રદાયમાં પ્રધાન રસ ‘અલંકાર્ય’ના સ્થાને બિરાજે છે અને તે જો કોઈ અન્ય પ્રધાન વાક્યાર્થને વિષે ગૌણ બન્યો હોય અથવા અન્ય રસાદિ વિષે ગુણીભૂત બન્યો હોય તો રસવત્ વગેરે અલંકારની સંજ્ઞા ધારણ કરે છે.  

૯, અસમાસા, મધ્યમસમાસા અને દીર્ઘસમાસા ત્રિવિધ સંઘટનાનું ધ્વનિપથ પ્રમાણે અત્યંત સુરેખ નિરૂપણ થયું.  

26,604

edits