ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાણ તનાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તાણ/તનાવ (Tension)'''</span> : સાહિત્યકૃતિમાં પરસ્પરવિરોધી ત...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = તંત્રીલેખ
|next = તાત્પર્યવૃત્તિ
}}

Latest revision as of 11:27, 26 November 2021


તાણ/તનાવ (Tension) : સાહિત્યકૃતિમાં પરસ્પરવિરોધી તત્ત્વોના સંઘર્ષોને લીધે તાણ જન્મે છે અને તે દ્વારા વસ્તુસંકલનાની એકરૂપતા સિદ્ધ થાય છે. કાવ્યના સમગ્ર બંધારણના સંદર્ભમાં એલન ટેટ દ્વારા આ સંજ્ઞા વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવી છે. તેમના મત અનુસાર કવિતાના શબ્દાર્થ તથા લાક્ષણિક અર્થના સહઅસ્તિત્વને લીધે તાણ સર્જાય છે. ચં.ટો.