ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વિખંડ નવલકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દ્વિખંડ નવલકથા (Double Decker Novel)'''</span> : બે ભાગમાં પ્રગ...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = દોન કીહોતે
|next = દ્વિજોત્તમ કવિતા
}}

Latest revision as of 12:12, 26 November 2021



દ્વિખંડ નવલકથા (Double Decker Novel) : બે ભાગમાં પ્રગટ કરવામાં આવી હોય એવી અત્યંત લાંબી નવલકથા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ‘ઓથાર’ (અશ્વિની ભટ્ટ), કુલ ૧૪૦૦ પૃષ્ઠની આ નવલકથા બે ભાગમાં પ્રગટ થઈ છે. હ.ત્રિ.