ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધૂર્તભ્રમણકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધૂર્તભ્રમણકથા(Picaresque'''</span> Novel) : કોઈએક સિદ્ધાન્તહ...")
 
No edit summary
 
Line 7: Line 7:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ધીરોદ્વત
|next = ધૃષ્ટ
}}

Latest revision as of 12:26, 26 November 2021


ધૂર્તભ્રમણકથા(Picaresque Novel) : કોઈએક સિદ્ધાન્તહીન, શઠ વ્યક્તિને નાયક તરીકે રજૂ કરી તેની જીવનકથા નિરૂપતી નવલકથા. આ પ્રકારની નવલકથાના નાયકને અનેક માલિકોના સેવક તરીકે પણ રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા વિવિધ સ્તરે સમાજનું કટાક્ષયુક્ત ચિત્રણ કરવામાં આવે છે. સોળમી સદીના સ્પેનમાં આ નવલકથા-પ્રકાર સૌપ્રથમ ખેડાયો. અંગ્રેજી સાહિત્યમાં ડિફોની નવલકથા ‘મોલ ફ્લેન્ડર્સ’ આ પ્રકારની કૃતિ છે. પ.ના.