ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મ/પરિહાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''નર્મ/પરિહાસ(Wit)''' : બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુ...")

No edit summary

Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''નર્મ/પરિહાસ(Wit)''' : બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કૉલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
'''નર્મ/પરિહાસ(Wit)''' : બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કૉલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી આધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought but ne’er so well expessed.”

અત્યારે આ ટૂંકી સંજ્ઞા લાઘવપૂર્ણ બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે.
અત્યારે આ ટૂંકી સંજ્ઞા લાઘવપૂર્ણ બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે.
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 13:37, 26 November 2021

નર્મ/પરિહાસ(Wit) : બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કૉલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે. સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી આધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought but ne’er so well expessed.” અત્યારે આ ટૂંકી સંજ્ઞા લાઘવપૂર્ણ બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે. પ.ના.