ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સં-યોજના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સં-યોજના (Collage)''' : વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''સં-યોજના (Collage)''' : વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં અને પાંદડાંઓ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓને ચોંટાડીને તૈયાર કરેલા ચિત્રને ચિત્રકલાક્ષેત્રે સં-યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકલાક્ષેત્રથી સાહિત્યક્ષેત્રે આવેલી આ સંજ્ઞા વિવિધ ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી વાક્યખંડોના સંમિશ્રણ માટે વપરાય છે. સર્રિયાલિઝમ-પરાવાસ્તવવાદનો પ્રભાવ અહીં કારણભૂત છે. આધુનિક કવિતા અને નવલકથામાં આ તરીકો અપનાવાય છે.  
<span style="color:#0000ff">'''સં-યોજના (Collage)'''</span> : વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં અને પાંદડાંઓ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓને ચોંટાડીને તૈયાર કરેલા ચિત્રને ચિત્રકલાક્ષેત્રે સં-યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકલાક્ષેત્રથી સાહિત્યક્ષેત્રે આવેલી આ સંજ્ઞા વિવિધ ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી વાક્યખંડોના સંમિશ્રણ માટે વપરાય છે. સર્રિયાલિઝમ-પરાવાસ્તવવાદનો પ્રભાવ અહીં કારણભૂત છે. આધુનિક કવિતા અને નવલકથામાં આ તરીકો અપનાવાય છે.  
જેમકે રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ના પ્રારંભમાં આવતો વર્તમાનપત્રનો ઉતારો.  
જેમકે રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ના પ્રારંભમાં આવતો વર્તમાનપત્રનો ઉતારો.  
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Revision as of 10:45, 27 November 2021


સં-યોજના (Collage) : વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં અને પાંદડાંઓ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓને ચોંટાડીને તૈયાર કરેલા ચિત્રને ચિત્રકલાક્ષેત્રે સં-યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકલાક્ષેત્રથી સાહિત્યક્ષેત્રે આવેલી આ સંજ્ઞા વિવિધ ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી વાક્યખંડોના સંમિશ્રણ માટે વપરાય છે. સર્રિયાલિઝમ-પરાવાસ્તવવાદનો પ્રભાવ અહીં કારણભૂત છે. આધુનિક કવિતા અને નવલકથામાં આ તરીકો અપનાવાય છે. જેમકે રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ના પ્રારંભમાં આવતો વર્તમાનપત્રનો ઉતારો. ચં.ટો.