ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિકષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિકષ (Touchstone)'''</span> : મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નાર્સિસસ ગ્રંથિ | |||
|next = નિક્ષિપ્તશબ્દ | |||
}} |
Latest revision as of 04:52, 28 November 2021
નિકષ (Touchstone) : મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપરાતો પથ્થર. સાદૃશ્યન્યાયે પછી એ નિકષ કે ધોરણના અર્થમાં સાહિત્યક્ષેત્રે સ્થિર થયો છે. પૂર્વસૂરિઓના કાવ્યનમૂનાઓને અનુગામી અન્ય કવિતાઓના મૂલ્યાંકનમાં નિકષ તરીકે ઉપયોગમાં લેવાની વાત, આ સંદર્ભમાં મેથ્યુ આર્નલ્ડે કરેલી છે.
ચં.ટો.