ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્વિરામ કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિર્વિરામ કવિતા (Continuum Poetry)'''</span> : કવિચિત્તની ગતિને અન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નિર્વહણ
|next = નિવેદન
}}

Latest revision as of 05:01, 28 November 2021


નિર્વિરામ કવિતા (Continuum Poetry) : કવિચિત્તની ગતિને અનુસરતી આ પ્રકારની રચનામાં એની લેખનપ્રક્રિયામાં જ દ્વન્દ્વાત્મક તાણ પ્રતિબિંબિત થતી જોઈ શકાય છે. આ સંજ્ઞા અમેરિકન ચિત્રકાર જેક્સન પૉલોકની નિર્વિરામ ચિત્રપદ્ધતિ માટે સ્ટેન્લી કુનિત્સે વાપરી હતી. નિર્વિરામ ચિત્રપદ્ધતિમાં વિશિષ્ટ કલ્પનને બહાર રાખી ચિત્રપ્રક્રિયાને જ એક વિષયવસ્તુ તરીકે આગળ ધરાય છે. આ રીતે નિર્વિરામ ચિત્રપદ્ધતિ અસાધારણ વિષયવસ્તુને સૂચવે છે. અમેરિકન કવિ જોન એશબરી પણ પ્રતિનિધાનશીલ પરંપરાગત વિષયવસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરવાને બદલે ચિત્ત, ભાષાના પ્રવાહી માધ્યમ મારફતે કઈ રીતે કાર્ય કરે છે એની નોંધપ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચં.ટો.