ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાસાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાસાહિત્ય (Paraliterature)'''</span> : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પરાવૃત્ત પદવિન્યાસ
|next = પરિકથા
}}

Latest revision as of 06:55, 28 November 2021


પરાસાહિત્ય (Paraliterature) : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય હોવા છતાં કેટલાક સાહિત્યને ઉપસાહિત્ય ગણીને શિષ્ટસાહિત્યની નિકટવર્તી સીમાઓ પર ખસેડવામાં આવે છે; આ પરાસાહિત્ય છે. એમાં લોકપ્રિય એવાં નવલકથા અને નાટ્યસાહિત્યનાં સ્વરૂપો, બાળકોની સાહસકથાઓ-રહસ્યકથાઓ, અશ્લીલ સાહિત્ય, ટેલિવિઝન અને રેડિયો-નાટકો વગેરનો સમાવેશ કરવામાં આવે છે. ચં.ટો.