ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ શૈલીવિજ્ઞાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાઠ શૈલીવિજ્ઞાન (Text stylistics)'''</span> : છંદવિન્યાસ, અર્થલય, ક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પાઠ ભાષાવિજ્ઞાન
|next = પાઠસુધાર
}}

Latest revision as of 07:10, 28 November 2021


પાઠ શૈલીવિજ્ઞાન (Text stylistics) : છંદવિન્યાસ, અર્થલય, કલાપ્રતીક, કથાનક કે ચરિત્રચિત્રણ આ સર્વને ભાષાસંદર્ભ છે, અને ભાષાસંદર્ભનો મહત્તમ એકમ છે પાઠ. આના અધ્યયનને લક્ષ્ય કરતું આ વિજ્ઞાન છે. ચં.ટો.