ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુગ્રાહ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બહુગ્રાહ્ય (Amphibolous)'''</span> : બહુગ્રાહ્ય એટલે વ્યાકરણગત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = બહિર્નિષ્ઠ વિવેચન | |||
|next = બહુતંત્ર સિદ્ધાન્ત | |||
}} |
Latest revision as of 11:04, 28 November 2021
બહુગ્રાહ્ય (Amphibolous) : બહુગ્રાહ્ય એટલે વ્યાકરણગત સંરચનાને આધારે જે વાક્ય કે વાક્યખંડ સંદિગ્ધ હોય, જેને એક કરતાં અનેક રીતે અર્થ ઘટિત કરી શકાય. જેમકે મનહર મોદીની પંક્તિ જુઓ : ખોદે/ઘાસ ઘાસનો રંગ/ખોદે ઘાસ/ ઘાસનો રંગ.
ચં.ટો.