ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બીજગણિતીકરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બીજગણિતીકરણ (Algebrization)'''</span> : અપરિચિતીકરણ સંજ્ઞાની વિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
<span style="color:#0000ff">'''બીજગણિતીકરણ (Algebrization)'''</span> : અપરિચિતીકરણ સંજ્ઞાની વિરુદ્ધની આ રશિયન સંજ્ઞા છે. જેમ અપરિચિતીકરણમાં રોજિંદી વસ્તુને અપરિચિત કરીને એના સંવેદન માટે અગ્રપ્રસ્તુતિ કરવામાં આવે છે તે રીતે સંવેદનના પ્રયત્નમાં કરકસર લાવવા માટે સંવેદનનું અતિશય પરિચિતીકરણ કરેલું હોય છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{HeaderNav2
|previous = બિનધંધાદારી રંગભૂમિ
|next = બીટનિકજૂથ
}}

Latest revision as of 11:12, 28 November 2021

બીજગણિતીકરણ (Algebrization) : અપરિચિતીકરણ સંજ્ઞાની વિરુદ્ધની આ રશિયન સંજ્ઞા છે. જેમ અપરિચિતીકરણમાં રોજિંદી વસ્તુને અપરિચિત કરીને એના સંવેદન માટે અગ્રપ્રસ્તુતિ કરવામાં આવે છે તે રીતે સંવેદનના પ્રયત્નમાં કરકસર લાવવા માટે સંવેદનનું અતિશય પરિચિતીકરણ કરેલું હોય છે. ચં.ટો.