ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવમુદ્રા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવમુદ્રા(Mood)'''</span> : ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ, લાગણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ભાવપ્રકાશન | |||
|next = ભાવયિત્રી પ્રતિભા | |||
}} |
Latest revision as of 11:20, 1 December 2021
ભાવમુદ્રા(Mood) : ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ, લાગણી કે ભાવસ્થિતિને નિર્દેશે છે. સાહિત્યકૃતિની ભાવમુદ્રા કૃતિના વાતાવરણને દર્શાવે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં વસ્તુસંકલનાની પરિવર્તિત પરિસ્થિતિઓ ઉપસાવવા ભાવમુદ્રાનાં પરિવર્તનો હોય છે.
ચં.ટો.