ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્ય ઉપમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહાકાવ્ય ઉપમા(Epic Simile)'''</span> : ઉપમેયની સાથેની વિશિષ્ટ સ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મહાકાવ્ય
|next = મહાકાવ્ય રંગમંચ
}}

Latest revision as of 12:11, 1 December 2021


મહાકાવ્ય ઉપમા(Epic Simile) : ઉપમેયની સાથેની વિશિષ્ટ સમાન્તરતાની બહાર મૂળ વિસ્તૃતપણે વિકસતાં ઉપમાનો સહિતના ઉપમાપ્રયોગો. આ અલંકારનું હોમરમાંથી વર્જિલ, મિલ્ટન અને અન્ય સાહિત્યિક મહાકાવ્યકારોએ અનુકરણ કર્યું છે. પ.ના.