ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાભારત: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
વિરાટ શબ્દની સર્વ અર્થચ્છાયાઓને સાર્થક કરતું મહાભારત મૂર્તિમંત ભારતીય સાહિત્યિક અસ્મિતાનું અને વ્યાપક જીવનદર્શનવાળું વિરાટ મહાકાવ્ય છે, કથાઓની ખાણ છે. એમાં ગંભીર જીવન-ચિંતન, વાસ્તવવાદી આલેખન, દ્વન્દ્વોના સંઘર્ષોનું માર્મિક ચિત્રણ, ચતુર્વર્ગની સર્વગ્રાહી સમીક્ષા, સર્વકાલીન હોય એવાં પાત્રો, પ્રવાહી શૈલી છે. यत्र भारते तत्र भारते (જે મહાભારતમાં નથી તે ભારતદેશમાં નથી) કે व्यासोच्छिदे जगत्सर्वम् (વ્યાસે સર્વ જગતને અજીઠું કર્યું છે.) જેવી ઉક્તિઓને આ આર્ષમહાકાવ્ય સાર્થક ઠેરવે છે.

{{Right|હ.મા.}}
{{Right|હ.મા.}}
{{Poem2Close}}
<br>
<br>