ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગચેતના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યુગચેતના(Zeitgeist'''</span> ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = યુગ
|next = યુગનવલ
}}

Latest revision as of 08:39, 2 December 2021


યુગચેતના(Zeitgeist ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા કોઈ ચોક્કસ યુગ કે ગાળાના મહત્ત્વના મિજાજને કે એના અભિગમને નિર્દેશે છે; જેમાં રુચિ કે સંસ્કૃતિનો સર્વસામાન્ય પ્રવાહ કે એની લાક્ષણિકતા પ્રગટ હોય. જેમકે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ વિશ્વબંધુત્વની અને સત્ય-અહિંસાની ભાવના કેન્દ્રસ્થ રહી. ચં.ટો.