ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગનવલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = યુગનવલ
|next = યુગપ્રવર્તક
}}

Latest revision as of 08:39, 2 December 2021


યુગનવલ (Period Novel) : કોઈ એક ચોક્કસ ઐતિહાસિક યુગના સમયગાળાની ભૂમિકા સાથે લખાયેલી નવલકથા. જેમકે મુનશીકૃત કથાયત્રી – ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’. પ.ના.