ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢિવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂઢિવાદ(Conservatism)'''</span> : સાહિત્યકૃતિમાં સ્થાપિત મૂલ્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = રૂઢિલક્ષણા
|next =  રૂપક
}}

Latest revision as of 09:16, 2 December 2021


રૂઢિવાદ(Conservatism) : સાહિત્યકૃતિમાં સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરવા તરફનું સર્જકનું વલણ. સામાજિક રૂઢિઓ, પ્રણાલિઓને આધારે નિયત થતી વિચારધારાઓને કૃતિમાં પ્રતિબિંબિત કરવાનું આ વલણ જીવન વિશે ક્રાંતિકારી, પ્રગતિશીલ અભિગમથી વિચારણા કરવાના વલણ (Progressivism)થી અલગ પડે છે. પ.ના.