ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લાવણી'''</span>: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = લાદભારતીય વિદ્યામંદિર
|next = લિંગકેન્દ્રિતા
}}

Latest revision as of 12:38, 2 December 2021


લાવણી: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી રચનાને પણ પછી ‘લાવણી’ કહેવામાં આવી. આ ચતુષ્કલ-અષ્ટકલ રચના છે. ‘જય જય ગરવી ગુજરાત’ ઉપરાંત નર્મદે બીજી અનેક પ્રકારની લાવણી લખી છે. મરાઠી રંગભૂમિના લોકપ્રિય લોકનાટ્ય ‘તમાશા’માં લાવણીગીતો લયાત્મકતા અને શૃંગારપ્રધાનતાને વ્યક્ત કરે છે. ચં.ટો.