ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હસ્તલેખ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હસ્તલેખ(Holograph)'''</span> : લેખકના પોતાના જ હસ્તાક્ષરમાં જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = હસ્તપ્રત | |||
|next = હસ્તિની | |||
}} |
Latest revision as of 09:04, 3 December 2021
હસ્તલેખ(Holograph) : લેખકના પોતાના જ હસ્તાક્ષરમાં જળવાયેલો સાહિત્યકૃતિનો મૂળ દસ્તાવેજ. હસ્તલેખ લેખકની સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલો જેમ્સ જોય્સની ‘ફિનેગન્સ વેઈક’નો હસ્તલેખ, ન્યૂયોર્ક પબ્લિક લાઈબ્રેરીમાં સચવાયેલો ઓસ્કર વાઈલ્ડના નાટકનો હસ્તલેખ એ રીતે મૂલ્યવાન સામગ્રી છે.
ચં.ટો.