ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાંસિયાનોંધ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હાંસિયાનોંધ(Marginalia)'''</span> : પુસ્તક કે હસ્તપ્રતમાં હાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = હાસ્યસુખાન્તિકા | |||
|next = હિતોપદેશ | |||
}} |
Latest revision as of 09:06, 3 December 2021
હાંસિયાનોંધ(Marginalia) : પુસ્તક કે હસ્તપ્રતમાં હાંસિયામાં કરવામાં આવતી નોંધો, સંદર્ભો વગેરે. કેટલીકવાર આવી હાંસિયાનોંધો મૂલ્યવાન બની રહે છે. જેમકે અંગ્રેજીમાં કૉલરિજની અને ગુજરાતીમાં બ. ક. ઠાકોર તથા ભૃગુરાય અંજારિયાની હાંસિયાનોંધો.
ચં.ટો.