ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ પ્રસ્તુતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિરોધ પ્રસ્તુતિ(Oxymoron)'''</span> : ચોક્કસ અસર ઉપસાવવા માટે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિરોધપદ
|next = વિરોધોક્તિ
}}

Latest revision as of 10:20, 3 December 2021


વિરોધ પ્રસ્તુતિ(Oxymoron) : ચોક્કસ અસર ઉપસાવવા માટે એક જ અભિવ્યક્તિમાં વિરુદ્ધ અર્થના બે શબ્દો કે વાક્યખંડોનો ઉપયોગ. જેમકે, સુરેશ દલાલના ‘અનુભૂતિ’ કાવ્યમાં ‘કંપ્યું જળનું રેશમ પોત / કિરણ તો ઝૂક્યું થઈ કપોત / વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ. ચં.ટો.