ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવક્ષાસિદ્ધાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિવક્ષાસિદ્ધાન્ત(Intentional theory)'''</span> : સાહિત્યકૃતિની સૌ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિરોધોક્તિ
|next = વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ
}}

Latest revision as of 10:20, 3 December 2021


વિવક્ષાસિદ્ધાન્ત(Intentional theory) : સાહિત્યકૃતિની સૌન્દર્યનિષ્ઠ સામગ્રીના વર્ણનમાં સર્જક કે ભાવકની અભિવૃત્તિ ભાવના કે આશયની કામગીરીને મુખ્ય ગણવામાં આવતી હોય એ સાહિત્યનો વિવક્ષા સિદ્ધાન્ત છે; આનાથી ઊલટો સાહિત્યનો વિસ્તૃતિ સિદ્ધાન્ત(extensional theory) સંયોજક ઘટકોને સમાવિષ્ટ કરનાર કૃતિત્વ પર ભાર મૂકે છે. ચં.ટો.