ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિષમારણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિષમારણ(Pharmakon)'''</span> : દેરિદાના વિવેચનવિચારમાં લેખનન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિષમ | |||
|next = વિષયવસ્તુ | |||
}} |
Latest revision as of 12:12, 3 December 2021
વિષમારણ(Pharmakon) : દેરિદાના વિવેચનવિચારમાં લેખનને આ સંજ્ઞા દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આ સંજ્ઞા ‘વિષ’ અને ‘મારણ’ બંનેનો અર્થસંકેત કરે છે. લેખનની શોધ એ મારણ છે પરંતુ સાથે સાથે એ ભયંકર રસાયણ પણ છે. દેરિદાની વિચારવ્યવસ્થામાં આ દ્વિધા તાણગ્રસ્ત છે. સારું/નરસું; આંતર/બાહ્ય; સ્મૃતિ/વિસ્મૃતિ; વાણી/લેખન – જેવા વિરોધોને એ ઉપસાવે છે. આમ આ સંજ્ઞા વિરોધોની લીલા છે.
ચં.ટો.