ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેદનાવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વેદનાવાદ(Agonism)'''</span> : પાસ્કલ અને કિર્કગાર્ડ, નિત્શે અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વેતાલ પંચવિંશતિકા | |||
|next = વેદાંગ | |||
}} |
Latest revision as of 12:19, 3 December 2021
વેદનાવાદ(Agonism) : પાસ્કલ અને કિર્કગાર્ડ, નિત્શે અને દોસ્તોયેવસ્કી જેવા વેદનાના ફિલસૂફોએ આપેલી જીવન અંગેની વેદનાપ્રતીતિ આધુનિકતાની ઝુંબેશ પાછળ ચાલકબળ છે અને આ વેદનાપ્રતીતિમાં તણાવ કેન્દ્રસ્થાને છે. રેનાતો પોગિઓલીએ આ વેદનાવાદમાં આધ્યાત્મિક પરાભવનું અશક્ય અને વિરોધીભાસી રૂપ તારવેલું છે.
ચં.ટો.