ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમર્થ કૃતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમર્થ કૃતિ(Tour de force)'''</span> : સાહિત્યસંજ્ઞા તરીકે કોઈપણ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સમયાવધિ
|next= સમવકાર
}}

Latest revision as of 08:30, 8 December 2021


સમર્થ કૃતિ(Tour de force) : સાહિત્યસંજ્ઞા તરીકે કોઈપણ લેખકની પ્રતિભા અને એના સામર્થ્યની ઉદાહરણરૂપ કૃતિને આ સંજ્ઞા સૂચવે છે. જેમકે ગોવર્ધનરામની ‘સરસ્વતીચન્દ્ર’ નવલકથા કે કાન્તનું ‘વસંતવિજય’ ખંડકાવ્ય. ચં.ટો.