ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાસોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમાસોક્તિ'''</span> : સંસ્કૃત અલંકાર. શ્લિષ્ટ વિશેષણોન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સમાસ
|next= સમાંતરતા
}}

Latest revision as of 08:34, 8 December 2021


સમાસોક્તિ : સંસ્કૃત અલંકાર. શ્લિષ્ટ વિશેષણોને આધારે જ્યારે પ્રકૃત અર્થની સાથે અપ્રકૃત અર્થનું પણ અભિધાન થાય ત્યારે સમાસોક્તિ અલંકાર બને. જેમકે ‘જુઓ આ રક્ત ચંદ્ર પૂર્વ દિશાના મુખને ચૂમે છે.’ અહીં ચંદ્ર પૂર્વ દિશાને સ્પર્શે છે એ પ્રકૃત વિધાન છે. ‘રક્ત’ અને ‘મુખ’ દ્વિઅર્થી વિશેષણો છે અને તેમને સહારે નાયક નાયિકાને ચુંબન કરે છે એવા અપ્રકૃત અર્થનું પણ અભિધાન થાય છે. જ.દ.