ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાંતરતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમાંતરતા(Parallelism)'''</span> : બાજુ બાજુમાં ગોઠવાયેલા વાક્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સમાસોક્તિ
|next= સમિઝદાત
}}

Latest revision as of 08:34, 8 December 2021


સમાંતરતા(Parallelism) : બાજુ બાજુમાં ગોઠવાયેલા વાક્યખંડોના અર્થોનું કે વાક્યખંડોની રચનાનું સાદૃશ્ય. કવિતાક્ષેત્રે નાદ કે અર્થની પુનરાવૃત્તિનો આ પ્રકાર જાણીતો છે. જેમકે જયેન્દ્ર શેખડીવાલાની પંક્તિઓ ‘પર્વતના તોતિંગ ફાડવા સઢ/ મોકલ્યા કોણે અમને?/સપનાના તોતિંગ તોડવા ગઢ/ મોકલ્યા કોણે અમને?/કોણે અમને લગભગતાથી સાંધ્યા?/ અમને અટકળતાથી બાંધ્યા?” ચં.ટો.