ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જકકેન્દ્રીકૃતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સર્જકકેન્દ્રીકૃતિ(Scriptible/writerly text)'''</span> : S/Zમાં બાલ્ઝાક પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સર્જક ઉન્માદ | |||
|next= સર્જનપ્રક્રિયા | |||
}} |
Latest revision as of 09:05, 8 December 2021
સર્જકકેન્દ્રીકૃતિ(Scriptible/writerly text) : S/Zમાં બાલ્ઝાક પર ચર્ચા કરતાં રોલાં બાર્થે વાચનક્ષમ અને અવાચનક્ષમ કૃતિઓ વચ્ચે ભેદ કર્યો છે. પરંપરાગત વાચનક્ષમ કૃતિઓ સુગમ હોય છે પણ વાસ્તવમાં એ અગતિક હોય છે. ભાવક માટે એમાં સહસર્જનનો અવકાશ નથી. આ કૃતિઓ વાચકકેન્દ્રી Lisible (readerly) text છે. તો બીજી બાજુ, આધુનિક અ-વાચનક્ષમ કૃતિઓ લખી શકાય છે પણ એને કેમ વાંચવી એ હજી આપણે જાણતા નથી હોતા. અહીં ભાવક નિષ્ક્રિય રહી શકતો નથી. અહીં પ્રક્રિયા છે, વસ્તુ નથી. અહીં સંરચન છે, સંરચના નથી. આ કૃતિઓ સર્જકકેન્દ્રી કૃતિઓ છે.
ચં.ટો.