ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous= સહજિયા સંપ્રદાય | |previous= સહજિયા સંપ્રદાય | ||
|next= | |next= સહસંબંધક વસ્તુઓ | ||
}} | }} |
Latest revision as of 09:12, 8 December 2021
સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર(Participatory poetics) : સાહિત્ય એના પ્રાથમિક તબક્કામાં મૌખિક પ્રયોગ સાથે સંકળાયેલું હતું. એનો અર્થ એ કે સાહિત્યનો પ્રાગિતિહાસ મૌખિક શબ્દકરણમાં પડેલો છે. આવી મૌખિક સંસ્કૃતિમાં રોપાયેલું કાવ્યશાસ્ત્ર સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર હતું. એમાં વક્તા, શ્રોતા અને વિષયનું એક પ્રકારનું સાતત્ય હતું. આજે પણ આ કાવ્યશાસ્ત્રને લક્ષમાં રાખી સાહિત્યની સમજનો પ્રારંભ કરી શકાય. આ સમજના કેન્દ્રમાં પ્રશ્ન છે : ‘કોણ કોને શું કહે છે?’
ચં.ટો.