ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહોક્તિ'''</span> : સહ કે તેનો અર્થ ધરાવતા શબ્દના અર્થબ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સહસંયોજક પદ્ય
|next= સહૃદય
}}

Latest revision as of 09:14, 8 December 2021


સહોક્તિ : સહ કે તેનો અર્થ ધરાવતા શબ્દના અર્થબળથી જ્યારે એક શબ્દ અનેક અર્થનો વાચક બને છે ત્યારે સહોક્તિ અલંકાર થાય છે. જેમકે “દુશ્મનોની સાથે એની કીર્તિ પણ દિગન્ત સુધી ગઈ.” જ.દ.