ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંગતિ(Coherence)'''</span> : બહિરંગ પાઠની અંતઃસ્થ રહેલી સંપ્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સંખ્યામેળ છંદો | |||
|next= સંગીતકવિતા | |||
}} |
Latest revision as of 09:44, 8 December 2021
સંગતિ(Coherence) : બહિરંગ પાઠની અંતઃસ્થ રહેલી સંપ્રત્યયો અને સંબંધોની આકૃતિની પારસ્પરિક સુગમ્યતા અને સાભિપ્રાયતા સાથે સંકળાયેલી પાઠ-ભાષાવિજ્ઞાનની સંજ્ઞા. સંગતિનું મુખ્ય લક્ષણ છે કાર્યકારણત્વ. એક પરિસ્થિતિ કે પ્રસંગ જે રીતે બીજી પરિસ્થિતિ કે પ્રસંગની શરતોને અસર કરે છે તે પ્રક્રિયાને વર્ણવવા આ સંજ્ઞા પ્રયોજાય છે.
હ.ત્રિ.