ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંચય(anthology)'''</span> : સંચયમાં જુદા જુદા હેતુઓથી અને જુદા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંઘર્ષ
|next = સંચારીભાવ
}}

Latest revision as of 15:41, 8 December 2021


સંચય(anthology) : સંચયમાં જુદા જુદા હેતુઓથી અને જુદા જુદા અભિગમોને લક્ષમાં રાખીને કોઈપણ પ્રકારની સાહિત્યિક સામગ્રીનું ચયન કરી સંપાદન કરી એકસાથે ગોઠવવામાં આવે છે. સંચયની પાછળ ચયનકારનો આશય અને અંતે સંચયમાંથી ઊભો થતો પ્રભાવ હંમેશાં મહત્ત્વનો છે. ચં.ટો.