ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંધાનનવલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંધાનનવલ(Roman a clef)'''</span> : અભ્યાસી વાચક જેમાં એના સમયના...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંદેહ
|next = સંધિ
}}

Latest revision as of 15:48, 8 December 2021


સંધાનનવલ(Roman a clef) : અભ્યાસી વાચક જેમાં એના સમયના મનુષ્યો અને પ્રસંગો સાથેનું નવલકથાનાં પાત્રો અને એમનાં કાર્યોમાં સાદૃશ્ય કે સામ્ય પકડી પાડે છે એવી સંધાનનવલ. જર્મનભાષામાં આ નવલકથા માટે ‘શ્લુસરોમાન’ (Schlusseroman) સંજ્ઞા છે. ચં.ટો.