ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબોધનકાવ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંબોધન કાવ્ય(Ode)'''</span> : વ્યક્તિ કે કોઈકને ઉદ્દે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંબદ્ધ કાવ્ય | |||
|next = સંભાવ્ય લેખક | |||
}} |
Latest revision as of 15:54, 8 December 2021
સંબોધન કાવ્ય(Ode) : વ્યક્તિ કે કોઈકને ઉદ્દેશીને લખાયેલી આ રચના ગેય હોવી જરૂરી છે. ગ્રીક ભાષામાં પિન્ડાર અને લૅટિન ભાષામાં હોરેસ આનાં પ્રશિષ્ટ ઉદાહરણો છે. અંગ્રેજીમાં બેન્જૉનસનથી ટેનિસન પર્યંત વિષયગાંભીર્ય સાથેના લાંબા ઊર્મિકાવ્યના પ્રકાર તરીકે એ જોવા મળે છે. ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાનું ‘ચંદાને’ કે કલાપીનું ‘કમલિનીને’ આનાં ઉદાહરણ છે. ચં.ટો.