ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંમૂર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંમૂર્તિ(Icon)'''</span> : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
ચં.ટો. | ચં.ટો. | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંભાવ્ય વાચક | |||
|next = સંમૂર્તિપરક વિવેચન | |||
}} |
Latest revision as of 15:55, 8 December 2021
સંમૂર્તિ(Icon) : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાન સંકેતો ત્રણ પ્રકારના હોવાનું જણાવે છે : સંમૂર્તિ(Icon), પ્રદર્શક(Index) અને સંકેત(Sign), સંમૂર્તિમાં સંકેતક અને સંકેતિત વચ્ચેના સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિનું તૈલચિત્ર એ મૂળ વ્યક્તિનો જ નિર્દેશ કરે છે એમાં રૂઢિ પર નહિ પણ વાસ્તવિક સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે.
ચં.ટો.