ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેગાત્મક ભાષા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવેગાત્મક'''</span> ભાષા(Emotive language) : વિજ્ઞાની અને ફિલસૂફ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંવેગ | |||
|next = સંવેદનાનું વિયોજન | |||
}} |
Latest revision as of 16:12, 8 December 2021
સંવેગાત્મક ભાષા(Emotive language) : વિજ્ઞાની અને ફિલસૂફની વસ્તુલક્ષી તેમજ નિર્દેશાત્મક ભાષાથી વિરુદ્ધની ભાવકના ભાવોદ્દીપન માટેની ભાષા. સી. કે. ઑગ્ડેન અને આઈ.એ. રિચર્ડઝે આ બે ભાષા વચ્ચે ભેદ કર્યો છે.
હ.ત્રિ.