ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર(Cultural poetics)'''</span> : નવી ઇતિહાસ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંસ્કૃતિ
|next = સંસ્કૃતિ પુરસ્કાર
}}

Latest revision as of 16:17, 8 December 2021


સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર(Cultural poetics) : નવી ઇતિહાસ-દૃષ્ટિના પ્રવેશથી કાવ્યશાસ્ત્ર સંસ્કૃતિપરકતા તરફ ઢળેલું છે. આને કારણે સાહિત્યવિવેચન સાહિત્યકૃતિના ઐતિહાસિક સંદર્ભોથી મૌલિકપદ્ધતિએ અભ્યાસ કરી રહ્યું છે. ચં.ટો.