ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાફીવૃત્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાફીવૃત્તિ(Sapphism)'''</span> : ઈ.સ. પૂર્વે ૬૦૦માં ગ્રીક ભાષા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સાની મિસ્ત્રા
|next = સામયિક
}}

Latest revision as of 16:24, 8 December 2021


સાફીવૃત્તિ(Sapphism) : ઈ.સ. પૂર્વે ૬૦૦માં ગ્રીક ભાષામાં થયેલી સાફો(Sappho)ની ઊર્મિકવિતામાં રતિ-આવેગનાં શરીરવર્ણનો અને નિષ્ફળ પ્રેમની વેદનાનાં નિરૂપણ થયાં છે. તેમાં સજાતીય વૃત્તિનું પ્રતિબિંબ જોઈ શકાય છે. આ નારીકવિ ઉપરથી બે સ્ત્રીઓ વચ્ચેના સજાતીય આકર્ષણને આથી સાફી-વૃત્તિ કહી છે. ચં.ટો.