ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Amee (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાર'''</span> : સંસ્કૃત અલંકાર. અંતે પરાકાષ્ઠાએ પહ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 7: Line 7:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous= સામ્યવાદ
|next= સારોપાલક્ષણા
}}

Revision as of 07:22, 9 December 2021


સાર : સંસ્કૃત અલંકાર. અંતે પરાકાષ્ઠાએ પહોંચે એવા ઉત્તરોત્તર ઉત્કર્ષના નિરૂપણને સાર અલંકાર કહેવાય છે. બીજી રીતે કહીએ તો ઉત્કર્ષનો ક્રમિક આરોહ તે સાર, જેમકે “રાજ્યમાં સારરૂપ વસુધા, વસુધામાં નગર, નગરમાં મહેલ, મહેલમાં પલંગ અને પલંગમાં કામદેવનું સર્વસ્વ એવી સુંદરી.” અહીં સારરૂપ વસ્તુઓને ક્રમમાં દર્શાવી સુંદરીને પરાકાષ્ઠા તરીકે આલેખી છે. જ.દ.