ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાલ્ગારીતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાલ્ગારીરીતિ(Salgarism)'''</span> : ઇટાલિયન લેખક એમિલિયો સાલ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સાર્વત્રિકતા | |||
|next= સાહચર્ય/અધ્યાસ | |||
}} |
Latest revision as of 07:24, 9 December 2021
સાલ્ગારીરીતિ(Salgarism) : ઇટાલિયન લેખક એમિલિયો સાલ્ગારીની પરાક્રમકથાઓમાં પાત્રો જંગલમાં નાસતી વખતે બાઓબાબનાં મૂળિયાં પગમાં ભરાતાં ગબડી પડે ત્યારે કથાકાર બાઓબાબ પર વનસ્પતિ વિશેનો બોધ આપવા ક્રિયા થંભાવી દે છે. નવલકથામાં આ પ્રકારે ક્રિયા થંભાવી વિવરણો આપવાની પદ્ધતિ ર. વ. દેસાઈ અને બીજા નવલકથાકારોમાં જોઈ શકાય છે.
ચં.ટો.