ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહસકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહસકથા(Adventure Story)'''</span> : કોઈએક પાત્ર કે પાત્રો દ્વારા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહચર્ય/અધ્યાસ
|next= સાહિત્ય
}}

Latest revision as of 07:56, 9 December 2021


સાહસકથા(Adventure Story) : કોઈએક પાત્ર કે પાત્રો દ્વારા કરાતાં સાહસિક કાર્યોનું નિરૂપણ કરતી ઘટનાપ્રધાન કથા. આ પ્રકારની કથામાં પાત્રનિરૂપણ તથા વસ્તુસંયોજન જેવાં પાસાંઓ કરતાં ક્રિયા(Action)ના પાસાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમકે ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘દરિયાલાલ’. હ.ત્રિ.