ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક તરકટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્યિક તરકટ(Literary Forgery)'''</span> : કોઈક અજ્ઞાત લેખક...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્યિક ઇતિહાસ
|next= સાહિત્યિકતા
}}

Latest revision as of 08:46, 9 December 2021


સાહિત્યિક તરકટ(Literary Forgery) : કોઈક અજ્ઞાત લેખક પોતાની કોઈ એક કૃતિ અન્ય કોઈ પ્રસિદ્ધ લેખકના નામ સાથે પ્રગટ કરે તે કૃત્ય. આ પ્રકારના કૃત્યથી કૃતિના કર્તૃત્વ અંગેની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જેમકે મીરાંના નામે પ્રગટ થયેલી કેટલીક રચનાઓ અંગે ગુજરાતી સાહિત્યમાં વિવાદ છે. જ્યાં સુધી આ પ્રકારે લેખકના નામે પ્રગટ કરાયેલી અન્ય લેખકની કૃતિનું રહસ્ય છતું ન થાય ત્યાં સુધી જે-તે લેખકની પ્રતિષ્ઠા, તેની કૃતિનું મૂલ્યાંકન વગેરે બાબતોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પ.ના.