ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામયિક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યિક સામયિક(Literary Periodical)'''</span> : સાહિત્યિક કૃતિઓ, લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો}} | {{Right|ચં.ટો}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો | |||
|next= સાહિત્યિક સામર્થ્ય | |||
}} |
Latest revision as of 08:46, 9 December 2021
સાહિત્યિક સામયિક(Literary Periodical) : સાહિત્યિક કૃતિઓ, લેખોનું નિયમિત પ્રકાશન કરતું સામયિક. સાહિત્યના સાંપ્રત પ્રવાહોનો પ્રસાર કરવાની કામગીરી ઉપરાંત નવા સર્જકોને આરંભિક તખ્તો પૂરો પાડવાનું કાર્ય પણ આ પ્રકારનાં સામયિકો કરે છે. આ સામયિકોમાં વિવેચનલેખો, આસ્વાદો, સમીક્ષાઓ તથા સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે.
ચં.ટો