ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂચિપદ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સૂચિપદ્ય(Catalogue verse)'''</span> : વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓના...")
 
No edit summary
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સૂચિકરણ
|next= સૂત્રવચન
}}

Revision as of 10:56, 9 December 2021


સૂચિપદ્ય(Catalogue verse) : વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટાભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાનસાહિત્યમાં સૂચિ પદ્ય જોઈ શકાય છે. જેમકે પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ : ‘વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય/ સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય/શ્રીફળ ફોફળ કેરડી કેળ ને કોરંગી/બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગી.’ (કડવું ૧૩) ચં.ટો.